Principal

Chiragbhai Maniya (Science)

About Me

આજના યુગમાં શિક્ષણ એ એવી શક્તિ છે જે મૌલિક પરિવર્તન લાવી શકે છે આપણે આ સંસ્થામાં બાળકોને માત્ર પાઠ્યપુસ્તકનો જ નહીં પરંતુ તેમને જીવનમાં પણ સફળતા મેળવવા માટેનું પ્રામાણિક માર્ગદર્શન આપવાનું છે.

શાળાની સફળતા અને દિશા માત્ર અમારા માર્ગદર્શન પર નહીં પરંતુ તમારા સહકાર અને વિશ્વાસના આધાર પર છે અમારું મિશન એ છે કે અમે દરેક બાળકને તેમના આત્મવિશ્વાસ કૌશલ્ય અને નવીનતમ વિચારોના વિકાસ માટે માર્ગ ખુલ્લો પાડીએ છીએ જે માટે અમારી શાળાની વેલ્યુસ દેશભક્તિ પ્રમાણિકતા શિષ્ટતા દરેકનો આદર વિનમ્રતા અને વજન બદ્ધા અને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય.

અમારા દરેક પ્રયાસમાં અમે આપના વિશ્વાસ અને માર્ગદર્શનની અપેક્ષા રાખીએ છીએ જેથી સાથે મળીને આપણે શ્રેષ્ઠ પેઢી તૈયાર કરી શકીએ.

Contact Me

WhatsApp