Vision
એક ગુણવત્તાસભર શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કરવું કે જે તમામ વિધાર્થીઓને વૈશ્વિક સ્પર્ધાત્મક ક્ષેત્રમાં સફળ થવા અને ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટે તૈયાર કરે. (Our vision is to develop a quality education system that prepares students to succeed in a global competitive field and build a rosy career.)