Founder

Mr. Vallabhbhai Savani

પ્રિય વિદ્યાર્થીઓ શિક્ષકો અને શિક્ષણ પ્રિય વર્ગ

અમે એક એવું શિક્ષણ હગ ઊભું કર્યું છે જે તમારા જીવનમાં શ્રેષ્ઠ માર્ગદર્શક અને પથદર્શક બનશે શાળા માત્ર વિજ્ઞાન અને ગણિત શીખવાનું સ્થાન નહીં પરંતુ મુક્ત વાતાવરણમાં દરેક બાળકની વ્યક્તિગત અને બૌદ્ધિક વિકાસ માટે એક મંચ છે.

અમારી શાળામાં અમે આપણા વિદ્યાર્થીઓને શીખવવા અને તેમને આદર અને સન્માનની ભાવનાથી સુસર્જ કરવા પ્રતિબંધ છીએ દરેક વિદ્યાર્થીના સ્વપ્નને સાકાર કરવા માટે અમે માત્ર શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ સાથે તેમને જિંદગીમાં આગળ વધવા માટે શ્રેષ્ઠ મૂલ્યો નેતૃત્વ અને આત્મવિશ્વાસનો નિર્માણ કરીએ છીએ.

આ સાથે હું તમામ વિદ્યાર્થીઓ શિક્ષકોને શુભકામના પાઠવતા હંમેશા શાળા સાથે રહી વધુ સારી તરફ આગળ વધવાના માર્ગ પર જવાબ પ્રોત્સાહિત કરું છું.

WhatsApp